અમારા વિષે :

અમે 2012  થી ઓનલાઈન સેવાઓ અને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ્, કોમ્પ્યુટર તાલીમ અને  સેલ્સ-સર્વિસિમાં અગ્રેસર છીએ. આજે તમારી વ્યક્તિગત ઓળખ વિકસાવવા માટે અમે વધુ સારી સેવા અને તાલીમ પ્રદાન કરીએ છીએ.

કમ્પ્યુટર એ આજના આધુનીક યુગમાં માણસનુ જીવન સરળ બનાવ્યું છે. આ અત્યંત ઉપયોગી ઇલેક્ટ્રોનિક ઉપકરણ વર્ષોથી વિકસિત થયું છે. આજે જીવનના દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટર ખુબજ અગત્યનુ અંગ બની ગયુ છે. આજે તમામ સેવાઓ વ્યક્તી ઘરે બેઠા બેઠા ઘરે રહીને ઉપયોગ કરી શકે છે. અને અમારુ કામ લોકો સુધી યોગ્ય માહિતી પહોચાડવાનુ છે. દિવસે દિવસે આગળ વધતી દુનિયામાં અમે અમારુ એક આગવુ યોગદાન આપીને ડીજીટલ ઇંડીયા ના સ્વપ્નને સાકાર કરવા અમારુ એકમ કટીબધ્ધ છે અને અમારી ટીમ એ માટે તમામ પ્રયત્નો કરવા તત્પર છે. . 

We are leading in Online Based Service and Computer Skill Development Training  and Sales and Service Since 2012. We provide better service and Training to develop your Personal Identity in Today.

Computers have made life easy for man. This extremely useful electronic device has evolved over the years. From a simple machine carrying out basic tasks to a high end device that offers multiple uses – computer has not only evolved in terms of the services it offers but also in its look and size. It has become much more compact and easy to handle. The computer interface has also become user-friendly over the time.The current working generation had to attend special training programs to learn about the various aspects and uses of the computers in order to use them. However, the newer generation is being taught about it as a subject in school so that they do not face any such problem in the future. Special computer labs are set up in Our Institute and trained computer teachers are employed to teach the subject.


Comments

Popular posts from this blog

કોમ્પ્યુટર અને લેપટોપ

પરીક્ષાલક્ષી સામગ્રી અને અભ્યાસક્રમ

રોજગારલક્ષી જાહેરાતો