Posts

Showing posts from October, 2020

અમારી સેવાઓ

Image
અમે અમારા  ગ્રાહકો ને વિવિધ પ્રકારની સેવાઓ પુરી પાડીએ છીએ. જે માટે જરુરી ડોક્યુમેંટ નીચે મુજબ છે. પાનકાર્ડ માટે :    ૧. મતદારનું ઓળખકાર્ડ. ૨. પાસપોર્ટ. ૩. આધારકાર્ડ. ૪. અરજદારનો ફોટો ધરાવતું રેશનકાર્ડ. ૫. લાયસન્સ ૬. બે પાસપોર્ટ ફોટોગ્ર્રાફ પાસપોર્ટ માટે :    ૧. બેંક એકાઉન્ટ ફોટો પાસબુક. ૨. મતદાર ઓળખકાર્ડ. ૩. આધારકાર્ડ. ૪. વીજળીનું બિલ. ૫. ભાડા કરાર. ૬. લાયસન્સ ૬. પાનકાર્ડ. ૭. લેન્ડલાઇન અથવા પોસ્ટપેડ મોબાઇલ બિલ પેઢી રજીસ્ટ્રેશન માટે : ૧. પેઢીના સરનામા નો પુરાવો ૨. ભાગીદારોના સરનામાનો પુરાવો ૩. નોંધણી માટે અરજી કરવા માટે કોઈપણ વ્યક્તિને મંજૂરી આપવાનો ઓથોરિટી લેટર ૪. નોટરાઇઝ્ડ ભાગીદારી ખત ૫. ભાગીદારોના નોટરાઇઝ્ડ ફોટા ૬. પેઢીનુ પાનકાર્ડ ૭. ભાગીદારોના પાનકાર્ડ ૮. વ્યવસાયિક કર ચૂકવણીની રસીદ જી.એસ.ટી રજીસ્ટ્રેશન માટે : ૧. એકમાત્ર માલિક / વ્યક્તિગત માટે માલિકનું પાન કાર્ડ માલિકનું આધારકાર્ડ માલિકનો ફોટોગ્રાફ (જેપીઇજી ફોર્મેટમાં, મહત્તમ કદ - 100 કેબી) બેંક ખાતાની વિગતો * સરનામું પુરાવો ** ૨. ભાગીદારી પેઢી (એલએલપી સહિત) માટે બધા ભાગીદારોનું પાન કાર્ડ ભાગીદારી ...