Posts

Showing posts from August, 2019

કોમ્પ્યુટર અને લેપટોપ

Image
અહી નીચે દર્શાવેલ તમામ વસ્તુઓ ખરીદી કરવા  માટે  તમારા વ્હોટ્સએપ નંબર થી વસ્તુની વિગત  (ફોટો સ્ક્રીન્ શોટ સાથે)  તમારુ નામ નંબર અને સરનામુ  વ્હોટ્સએપ કરો  અથવા  ઈ-મેલ કરો .... વ્હોટ્સએપ નંબર : ૯૯૭૮૫૨૬૦૨૫ ઈ-મેલ આઈ ડી  : umiyaonline@gmail.com HP 6000 Series Desktop –  C2D 3.0 / 4GB RAM/ 500GB HDD @8000/-ONLY    BRAND NEW Processor : Core 2 Duo 3GHZ Clock Speed,  4gb RAM,  500 GB HDD,   DVD WRITER, LG LED: 17" ,   Key board Mouse  @ 18,500/- only HP Compaq CQ60 |     4GB+250GB | Intel Dual Core | 15.6″ Inch | Refurbished Laptop  @12,500/-only  

અમારા વિષે :

અમે 2012  થી ઓનલાઈન સેવાઓ અને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ્, કોમ્પ્યુટર તાલીમ અને  સેલ્સ-સર્વિસિમાં અગ્રેસર છીએ. આજે તમારી વ્યક્તિગત ઓળખ વિકસાવવા માટે અમે વધુ સારી સેવા અને તાલીમ પ્રદાન કરીએ છીએ. કમ્પ્યુટર એ આજના આધુનીક યુગમાં માણસનુ જીવન સરળ બનાવ્યું છે. આ અત્યંત ઉપયોગી ઇલેક્ટ્રોનિક ઉપકરણ વર્ષોથી વિકસિત થયું છે. આજે જીવનના દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટર ખુબજ અગત્યનુ અંગ બની ગયુ છે. આજે તમામ સેવાઓ વ્યક્તી ઘરે બેઠા બેઠા ઘરે રહીને ઉપયોગ કરી શકે છે. અને અમારુ કામ લોકો સુધી યોગ્ય માહિતી પહોચાડવાનુ છે. દિવસે દિવસે આગળ વધતી દુનિયામાં અમે અમારુ એક આગવુ યોગદાન આપીને ડીજીટલ ઇંડીયા ના સ્વપ્નને સાકાર કરવા અમારુ એકમ કટીબધ્ધ છે અને અમારી ટીમ એ માટે તમામ પ્રયત્નો કરવા તત્પર છે. .  We are leading in Online Based Service and Computer Skill Development Training  and Sales and Service Since 2012. We provide better service and Training to develop your Personal Identity in Today. Computers have made life easy for man. This extremely useful electronic device has evolved over the years. From ...