રોજગારલક્ષી જાહેરાતો
વિધ્યાસહાયક ભરતી ૨૦૨૧ (ધોરણ ૧ થી ૫ અને 6 થી ૮)
અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉર્દુ, ઉડિયા માધ્યમ વાળા માટે
ઓનલાઈન શરુ તારીખ : ૦૬/૦૪/૨૦૨૧,
છેલ્લી તારીખ : ૧૯/૦૪/૨૦૨૧ (બપોરે ૦૩:૦૦ કલાક સુધી)
ઓંલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઈટ : http://vsb.dpegujarat.in/
હાઈકોર્ટ ઓફ ગુજરાત
કોર્ટ એટેંડન્ટ /હોમ એટેંડન્ટ / ઓફિસ એટેંડન્ટ/ ડોમેસ્ટિક એટેંડન્ટ વર્ગ-૪ ની ભરતી (૩૮ જગ્યા)
ઓનલાઈન શરુ તારીખ : ૦૧/૦૩/૨૦૨૧, છેલ્લી તારીખ : ૩૧/૦૩/૨૦૨૧ (રાત્રે ૧૧:૫૯ કલાક સુધી) હેતુલક્ષી પરીક્ષાની તારીખ: ૧૮/૦૭/૨૦૨૧, લાયકાત : ધોરણ :૮ પાસ કરેલ હોવુ જોઈયે..પગાર ધોરણ : ૧૪,૮૦૦/- થી ૪૭,૧૦૦/- સુધી, વય મર્યાદા : ૧૮ વર્ષ થી ૩૫ વર્ષ સુધી ( એસ.સી માટે ૫ વર્ષ, મહીલાઓ માટે ૫ વર્ષ , બક્ષીપંચ માટે ૫ વર્ષ અને અપંગ વ્યક્તિ માટે ૧૦ વર્ષ છુટ છાટ)
પરીક્ષા ફી :- સામાન્ય વર્ગ ના ઉમેદવાર માટે ૩૦૦/- રુપીયા અને અ.જા./અ.જ.જા./સા. અને શૈપ. વર્ગ્/માજી સૈનીક / અને આર્થીક નબળા વર્ગ માટે ૧૫૦/- રુપીયા
ઓંલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઈટ : https://hc-ojas.gujarat.gov.in/Home.aspx
ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૧ જગ્યા:૧૩૮૨
પોસ્ટ : એ.એસ.આઈ, પી.એસ.આઈ, ઈંંટેલીજન્સ ઓફિસર ઓનલાઈન શરુ તારીખ : ૧૬/૦૩/૨૦૨૧ છેલ્લી તારીખ : ૩૧/૦૩/૨૦૨૧ (રાત્રે ૧૧:૫૯ કલાક સુધી) , લાયકાત : કોઇ પણ શાખામાં માન્ય યુનીવર્સિટી દ્વારા સ્નાતક ની ડીગ્રી (ગ્રેજ્યુએટ)
ફોર્મ ભરવા માટે લિંક પર ક્લિક કરો : https://ojas.gujarat.gov.in/
રીજર્વ બેંક ઓફ ઇન્ડીયા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, "Office એટેન્ડન્ટ" ની 841 જગ્યાઓ માટે પાત્ર ઉમેદવારોની અરજીઓ માટે આમંત્રણ આપે છે. આ પદ માટેની પસંદગી દેશવ્યાપી સ્પર્ધાત્મક કસોટી (ઓનલાઇન ટેસ્ટ) દ્વારા થશે, ત્યારબાદ અનુશિષ્ટ- I મુજબ ભાષાની પ્રાવીણ્ય કસોટી (પ્રાદેશિક ભાષામાં) થશે. મહેરબાની કરીને નોંધ કરો કે ઉપરોક્ત જાહેરાત પર જારી કરાયેલ કોરિએજેન્ડમ, જો કોઈ હોય તો, ફક્ત બેંકની વેબસાઇટ www.rbi.org.in પર પ્રકાશિત કરવામાં આવશે.
લાયાકાત : ધોરણ ૧૦ પાસ
ઉંમર : ૧૮ થી ૨૫ વર્ષ ( એસ.સી માટે ૫ વર્ષ, બક્ષીપંચ માટે ૩ વર્ષ અને અપંગ વ્યક્તિ માટે ૧૦ વર્ષ છુટ છાટ)
વેબસાઇટ લિન્ક ઓપન્ :
24 ફેબ્રુઆરી, 2021 થી - 15 માર્ચ, 2021
પરીક્ષા ફીની ચુકવણી (ઓનલાઇન)
24 ફેબ્રુઆરી , 2021 -થી 15, માર્ચ 2021
ઓનલાઇન પરીક્ષાની ટેન્ટિવ તારીખ:
09 એપ્રિલ અને 10 એપ્રિલ , 2021
ઓંનલાઈન ફોર્મ માટે વેબસાઈટ :


Comments
Post a Comment